Pages

SPONSOR ADS

Monday, 10 June 2019

Education began in prehistory, as adults trained the young in the knowledge and skills deemed necessary in their society. In pre-literate societies, this was achieved orally and through imitation. Story-telling passed knowledge, values, and skills from one generation to the next. As cultures began to extend their knowledge beyond skills that could be readily learned through imitation, formal education developed. Schools existed in Egypt at the time of the Middle Kingdom. Plato founded the Academy in Athens, the first institution of higher learning in Europe.
The city of Alexandria in Egypt, established in 330 BCE, became the successor to Athens as the intellectual cradle of Ancient Greece. There, the great Library of Alexandria was built in the 3rd century BCE. European civilizations suffered a collapse of literacy and organization following the fall of Rome in CE 476. In China, Confucius (551-479 BCE), of the State of Lu, was the country's most influential ancient philosopher, whose educational outlook continues to influence the societies of China and neighbours like Korea, Japan, and Vietnam. Confucius gathered disciples and searched in vain for a ruler who would adopt his ideals for good governance, but his Analects were written down by followers and have continued to influence education in East Asia into the modern era. The Aztecs also had a well developed theory .
Click here
https://www.techtipssite.com/?m=1

Police bharti

Shri Vikas Sahay, IPS,
Chairman, Lokrakshak Recruitment Board and Director, Raksha Shakti University, New Mental Corner, Meghaninagar, Ahmedabad

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી જરૂરી સુચના

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારો પૈકી જે અનુસચિત જન જાતિ (ST) કેટેગીરીના ઉમેદવારો છે તેઓના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ ઠરાવથી જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે હાલ ચાલુમાં છે. જે પ્રક્રિયા પૂર્ણ થયેથી આશરે ૧ (એક) માસ બાદ લોકરક્ષક કેડરનું પરીણામ જાહેર કરવામાં આવશે. જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઇ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પુચ્છા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે.

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી જરૂરી સુચના

લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાની દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ હાલ ચાલુમાં છે.
ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી સમયે જે શહેર/જીલ્લા ખાતે હાજર રહેલ ત્યારે રજુ કરવાના બાકી પ્રમાણપત્રો ભરતી બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે જમા કરવા સુચના આપવામાં આવેલ છે.
તેને બદલે હવે બાકી રહેતા પ્રમાણપત્રો જે શહેર/જીલ્લા ખાતે દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તે જ જગ્યાએ જમા કરવાના રહેશે આ અંગે જે-તે જીલ્લા તરફથી આપનો સંપર્ક કરવામાં આવશે અને તેઓ ધ્વારા જણાવેલ સ્થળે અને તારીખ/સમયે હાજર રહેવાનું રહેશે.

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી જરૂરી સુચના

તા.૦૯/૦૫/૨૦૧૯ નારોજ વેબસાઇટ ઉપર દસ્તાવેજ ચકાસણી માટે જરૂરી સુચનાઓ જાહેર કરવામાં આવેલ.
જેમાં અ.નં. (પ) માં જણાવેલ કે, હાજર રહેનાર તમામ ઉમેદવારોએ “દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતુ ફોર્મ” ડાઉનલોડ કરી અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ રીતે ભરી અવશ્ય સાથે લાવવાનુ રહેશે. ફોર્મ ડાઉનલોડ કરવા અહીં કલીક કરો...
ઉમેદવારને ભરવાનું થતુ ફોર્મ તા.૦૯/૦૫/૨૦૧૯ નારોજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ જેમાં (ઇ) રક્ષાશકિત યુનિવર્સિટી અંગેનું પ્રમાણપત્ર : (તા.૦૭/૦૯/૨૦૧૯ સુધીનું ઇસ્યુ થયેલ હોવું જોઇએ) તથા (જી) રમતગમત અંગેનું પ્રમાણપત્ર : (તા.૦૭/૦૯/૨૦૧૯ સુધીનું ઇસ્યુ થયેલ હોવું જોઇએ) દર્શાવેલ હતુ.
ઉપરોકત વિગતોમાં તારીખ લખવામાં ભુલ જણાઇ આવતા તા.૦૯/૦૫/૨૦૧૯ વેબસાઇટ મુકયાના ૧ (એક) કલાક બાદ સુધારો કરી (ઇ) રક્ષાશકિત યુનિવર્સિટી અંગેનું પ્રમાણપત્ર : (તા.૦૭/૦૯/૨૦૧૮ સુધીનું ઇસ્યુ થયેલ હોવું જોઇએ) તથા (જી) રમતગમત અંગેનું પ્રમાણપત્ર : (તા.૦૭/૦૯/૨૦૧૮ સુધીનું ઇસ્યુ થયેલ હોવું જોઇએ) મુકવામાં આવેલ જે આખરી ગણવાનું રહેશે. જેથી તમામ પ્રમાણપત્રો તા.૦૭/૦૯/૨૦૧૮ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તેને માન્ય ગણવામાં આવશે.

લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી

(૧) તા.૦૩/૦૫/૨૦૧૯ નારોજ વેબસાઇટ ઉપર દસ્તાવેજ ચકાસણીની યાદી જાહેર કરવામાં આવેલ છે. દસ્તાવેજ ચકાસણી તા.૧૬/૦૫/૨૦૧૯ નારોજ થી ચાલુ થનાર છે.
(૨) દસ્તાવેજ ચકાસણી ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરતી સમયે કાયમી જીલ્લાને આધારે પોતાના જે-તે જીલ્લામાં જ યોજવામાં આવેલ છે.
(૩) જે ઉમેદવારોને રમતગમત, રક્ષા શકિત યુનિવસિર્ટી તથા NCC “C” પ્રમાણપત્રોના વધારાના ગુણ ઉમેરવામાં આવેલ છે તેવા તથા માજી સૈનિક અને ઓનલાઇન અરજી કરતી સમયે Out Side Gujarat ના ઉમેદવારોની ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે દસ્તાવેજ ચકાસણી યોજવામાં આવેલ છે. કરાઇ ખાતે દસ્તાવેજ ચકાસણી માટે આવનાર ઉમેદવારો માટે અપોલો સર્કલ, રીંગ રોડ, ગાંધીનગર તથા હિંમતનગર સર્કલ રીંગ રોડ, નાના ચિલોડા, અમદાવાદ ખાતે સરકારી વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે વાહનો દસ્તાવેજ ચકાસણી કરવા માટે આવનાર ઉમેદવારોને લાવવા (વાહન સવારેઃ૮ વાગે અને બપોરેઃ ૧૨ વાગે ઉપલબ્ધ રહેશે ત્યારબાદ વાહન ઉપલબ્ધ રહેશે નહી.) તેમજ પરત તે જ જ્ગ્યા ઉપર મુકવા અંગેની વ્યવસ્થા કરેલ છે.
(૪) દસ્તાવેજ ચકાસણીના કોલલેટર (પ્રવેશપત્ર) માં જણાવેલ તમામ સુચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે. તેમાં જણાવેલ સ્થળે/તારીખે/સમયે અચુક હાજર રહેવાનું રહેશે અને સુચનામાં જણાવ્યા મુજબ જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.
(પ) દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેનાર તમામ ઉમેદવારોએ “દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતુ ફોર્મ” ડાઉનલોડ કરી અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ રીતે ભરી અવશ્ય સાથે લાવવાનુ રહેશે. ફોર્મ ડાઉનલોડ કરવા અહીં કલીક કરો...
(૬) દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેનાર અનુસુચિત જન જાતિ (ST) તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ ઠરાવથી જણાવ્યા મુજબ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગર ખાતે કરાવવાની થાય છે. જેથી કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાઓ ધ્વારા નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્મા મુજબ પ્રમાણપત્રો તથા ઉમેદવારે ભરવાનું થતુ ફોર્મ દસ્તાવેજ ચકાસણી માટે અવશ્ય રજુ કરવાના રહેશે.
ST ઉમેદવારો માટે નકકી કરેલ ચેક લીસ્ટ અને પરોફોર્મા અને ફોર્મ માટે અહીં કલીક કરો...
(૭) દસ્તાવેજ ચકાસણીના કોલલેટર (પ્રવેશપત્ર) તા.૧૦/૦૫/૨૦૧૯ નારોજ બપોરના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ડાઉનલોડ કરવાના રહેશે.
(૮) લોકરક્ષક કેડર ભરતી ના સંવર્ગનો પસંદગી ક્રમ (PREFERENCE) ફરજીયાત આપવાનો રહેશે, જયાં સુધી પસંદગી ક્રમ (PREFERENCE) આપવામાં આવશે નહીં ત્યાં સુધી કોલલેટર (પ્રવેશપત્ર) ડાઉનલોડ થઇ શકશે નહીં. પસંદગી ક્રમ (PREFERENCE)નો નમુનો નીચે મુજબ છે.
અ.નં.
પસંદગી ક્રમ (Preference)ના સંવર્ગનું નામ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Unarmed Police Constable) પુરૂષ અને મહિલા ઉમેદવાર માટે
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Armed Police Constable) પુરૂષ અને મહિલા ઉમેદવાર માટે
જેલ સિપાઇ પુરૂષ (Jail Sepoy  Male)  અને જેલ સિપાઇ મહિલા (Jail Sepoy Matron)
(૯) જો કોઇ ઉમેદવારને પ્રવેશપત્ર (કોલલેટર) ડાઉનલોડ થતા ન હોય તો જરૂરી પુરાવા સાથે રાખી નીચે જણાવેલ સરનામાં ઉપર રૂબરૂ માં અથવા મો.નં. (૧) ૯૨૬૫૦૩૫૭૨૯ (ર) ૯૨૬૫૦૪૦૮૧૧ ઉપર (જાહેર રજા સિવાય) સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ સુધી રજુઆત કરી શકે છે.
સરનામું: પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯ 
સરિતા ઉધાનની સામે, ગાંધીનગર – ૩૮૨૦૦૯https://www.techtipssite.com/?m=1

History

Education began in prehistory, as adults trained the young in the knowledge and skills deemed necessary in their society. In pre-literate societies, this was achieved orally and through imitation. Story-telling passed knowledge, values, and skills from one generation to the next. As cultures began to extend their knowledge beyond skills that could be readily learned through imitation, formal education developed. Schools existed in Egypt at the time of the Middle Kingdom. Plato founded the Academy in Athens, the first institution of higher learning in Europe.
The city of Alexandria in Egypt, established in 330 BCE, became the successor to Athens as the intellectual cradle of Ancient Greece. There, the great Library of Alexandria was built in the 3rd century BCE. European civilizations suffered a collapse of literacy and organization following the fall of Rome in CE 476. In China, Confucius (551-479 BCE), of the State of Lu, was the country's most influential ancient philosopher, whose educational outlook continues to influence the societies of China and neighbours like Korea, Japan, and Vietnam. Confucius gathered disciples and searched in vain for a ruler who would adopt his ideals for good governance, but his Analects were written down by followers and have continued to influence education in East Asia into the modern era. The Aztecs also had a well developed theory .        click here
https://www.techtipssite.com/?m=1

Sunday, 9 June 2019

GpSc Jaherat

Education began in prehistory, as adults trained the young in the knowledge and skills deemed necessary in their society. In pre-literate societies, this was achieved orally and through imitation. Story-telling passed knowledge, values, and skills from one generation to the next. As cultures began to extend their knowledge beyond skills that could be readily learned through imitation, formal education developed. Schools existed in Egypt at the time of the Middle Kingdom. Plato founded the Academy in Athens, the first institution of higher learning in Europe.

The city of Alexandria in Egypt, established in 330 BCE, became the successor to Athens as the intellectual cradle of Ancient Greece. There, the great Library of Alexandria was built in the 3rd century BCE. European civilizations suffered a collapse of literacy and organization following the fall of Rome in CE 476. In China, Confucius (551-479 BCE), of the State of Lu, was the country's most influential ancient philosopher, whose educational outlook continues to influence the societies of China and neighbours like Korea, Japan, and Vietnam. Confucius gathered disciples and searched in vain for a ruler who would adopt his ideals for good governance, but his Analects were written down by followers and have continued to influence education in East Asia into the modern era. The Aztecs also had a well developed theory .

Click herehttp://120.72.90.118/gpscviewomr/searchpage.aspx